Tuesday, February 4, 2014

Dwarka Pravas (uparkot)




જૂનાગઢનાં આ પ્રવાસ દરમ્યાન અમે ઉપરકોટનાં કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. જેમાં ઉપરકોટમાં અમે અડીકડી વાવ અને નવઘણ કૂવો જોયાં. ઉપરકોટનાં કિલ્લા ઉપરથી જૂનાગઢ શહેર જોયું. કિલ્લા ઉપરથી ગિરનાર પર્વત જોયો, જાણે કે જટાળો જોગી. ભૂલભૂલામણી માં ભૂલા પડવાની મજા ભૂલાય તેમ નથી.

No comments:

Post a Comment