Thursday, February 25, 2016

26 jan 2016

26 jan 2016

                                        26 મી જાન્યુઆરી 2016




ફાચરિયા પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી 2016 ની ઉજવણી અંતરના ઉમળકાથી કરવામાં આવી હતી, જેમાં એક ભણેલ દિકરી ના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ દિકરીનું સન્માન એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રી કિરણબેન અમરેલિયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment