SMC-TALIM
ફાચરિયા પ્રાથમિક શાળામાં
તા.7-1-2013નાં રોજ એસ.એમ.સી.ના સભ્યોની તાલીમ યોજાયેલી હતી. જેમાં એસ.એમ.સી.ના
સભ્યોએ રસપુર્વક ભાગ લીધો હતો. શાળામાં થતી પ્રવ્રુતિઓથી માહિતગાર બન્યા હતાં. સભ્યોએ
દરેક વર્ગોની મુલાકાત લીધી હતી અને વર્ગમાં થતું શિક્ષણકાર્ય નિહાળ્યું હતું.
No comments:
Post a Comment