Thursday, January 11, 2018

angel cinema

 શૈક્ષણિક પ્રવાસ             
                            
ફાચરિયા  પ્રાથમિક  શાળામાંથી  એક શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું।  તા.4-1-2018 ના રોજ આ પ્રવાસનું આયોજન કર્યું હતું। સૌ  પ્રથમ ધારી બી.એ.પી. એસ.મંદિરે ગયા હતાં। ત્યાંથી બધા ચલાલા દાનબાપુની જગ્યામાં ગયા હતા. દાનબાપુની જગ્યામાં 1080 મણકાની માળા  જોઈ હતી. વિવિધ પૌરાણિક વસ્તુઓ જોઈ હતી. હાથીના પગમાં બાંધવાની સાંકળ જોઈ હતી. લડાઈ વખતે પહેરવાના બખ્તર અને હથિયારો જોયા હતા.




No comments:

Post a Comment