Showing posts with label SHRADHANJALI. Show all posts
Showing posts with label SHRADHANJALI. Show all posts

Saturday, January 6, 2018

Shradhanjali

Sv. Karshanbhai Manjibhai Kotadiya ne Fachariya Shala Parivar tarafthi Shardhanjali aapvama aavi hati.

Tuesday, July 9, 2013

sharadhanjali narshibhai rupapara




 
                                         શ્રધ્ધાંજલી
ફાચરિયા પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થ નરશીંભાઈ રુપાપરાને ભાવભરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી, 22 જુન 2013 ના દિવસે ફાચરિયા પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના કરી હતી. આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ ગોસ્વામીએ સ્વ. નરશીંબાપાના સ્વભાવની તથા શાળા પ્રત્યેની તેમની સુંદર ભાવનાની વાત કરી હતી.
ક્રીષ્ના ગજેરા તથા જય તળાવિયા એ  શબ્દોરૂપી પુષ્પોથી સ્વ. નરશીંબાપાને શ્રધ્ધાંજલી
આપી હતી.