વાલી મીટીંગ મિશન ગુણોત્સવ 2012 ફેઈઝ-4
અંતર્ગત ફાચરિયા પ્રાથમિક શાળામાં રાત્રિના વાલી મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્વામિનારાયણ સંસ્કારધામ જીરાના સંતોએ સત્સંગ કરેલ અને આચાર્યશ્રી જીજ્ઞેશપુરી ગોસ્વમીએ વાલી મીટીંગ શા માટે રાખવામાં આવે છે, તથા તેનાથી બાળકોના અભ્યાસમા શું શું ફાયદો થાય છે, તેની વિગતવાર સમજણ આપી હતી.



No comments:
Post a Comment