સ્વામિનારાયણ સંસ્કારધામ – જીરા ના પ્રવાસ
વખતે કુદરતે છુટે હાથે વેરેલી જંગલની સુંદરતાને મન ભરી ને માણતા ફાચરિયા પ્રા.
શાળાના બાળકો. આ પ્રવાસ દરમિયાન બાળકોના
વાલીઓ પણ સાથે હતા. બાળકો તથા વાલીઓએ પુ.સ્વામીના સત્સંગનો લાભ લીધો હતો. બાળકો
દ્વારા સુંદર પ્રાર્થના કાર્યક્રમ રજુ કરવામા આવ્યો હતો.
No comments:
Post a Comment