CONFIGURE LABELS
- Home (1)
- ઉપયોગી વેબસાઈટો (3)
- ગામનો ઈતિહાસ (5)
- પ્રવાસ-પર્યટન (15)
- શૈક્ષણિક માહિતી (13)
- સુવિચાર સંચય (1)
Thursday, November 29, 2018
Wednesday, August 1, 2018
Monday, July 23, 2018
Friday, July 13, 2018
Book Vitran
Shri Dilipbhai Rambhai Dudhat tarafthi Fachariya pri. school na balko ne book vitran karayu...Haste:- Shri Vallabhabhai Rambhai Dudhat.
Thursday, July 12, 2018
Monday, February 19, 2018
Thursday, January 11, 2018
angel cinema
શૈક્ષણિક પ્રવાસ
ફાચરિયા પ્રાથમિક શાળામાંથી એક શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું। તા.4-1-2018 ના રોજ આ પ્રવાસનું આયોજન કર્યું હતું। સૌ પ્રથમ ધારી બી.એ.પી. એસ.મંદિરે ગયા હતાં। ત્યાંથી બધા ચલાલા દાનબાપુની જગ્યામાં ગયા હતા. દાનબાપુની જગ્યામાં 1080 મણકાની માળા જોઈ હતી. વિવિધ પૌરાણિક વસ્તુઓ જોઈ હતી. હાથીના પગમાં બાંધવાની સાંકળ જોઈ હતી. લડાઈ વખતે પહેરવાના બખ્તર અને હથિયારો જોયા હતા.
Saturday, January 6, 2018
Shradhanjali
Sv. Karshanbhai Manjibhai Kotadiya ne Fachariya Shala Parivar tarafthi Shardhanjali aapvama aavi hati.
Saturday, December 30, 2017
Wednesday, December 27, 2017
Friday, December 22, 2017
Wednesday, March 23, 2016
Tuesday, March 1, 2016
Thursday, February 25, 2016
Friday, July 18, 2014
Subscribe to:
Posts (Atom)













